watermark logo

Up next

ગુજરાતી યુવતી ફસાઈ જાપાનમાં કોરોનાના દર્દીઓથી ભરાયેલા જહાજમાં

1 Views· 02/22/20
Aryel Narvasa
Aryel Narvasa
Subscribers
0

જાપાનના યોકોહામા ખાતે છેલ્લાં બે અઠવાડિયાંથી ડાયમંડ પ્રિન્સેસ નામના ક્રુઝમાં ફસાયેલાં ગુજરાતી યુવતી સોનાલી ઠક્કર વીડિયો બનાવી ભારત સરકારને મદદ માટે અરજી કરી રહ્યાં છે.

નોંધનીય છે કે પાછલાં કેટલાક દિવસોથી જાપાનના યોકોહામા બંદરે અટકાવાયેલ આ જહાજના ઘણા બધા મુસાફરો અને સ્ટાફ મેમ્બરો કોરોનાથી ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
જેમાં 160 જેટલા ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જાપાનની સરકારે ક્રુઝ પર સવાર તમામ લોકોને ક્રુઝથી નીચે ઊતરવાની મનાઈ ફરમાવી દીધી છે.

જે કારણે ભારતીયો સહિતના ક્રુઝના મુસાફરો અને સ્ટાફના માણસો અત્યંત ચિંતામાં છે.
હવે એ જોવું રહ્યું કે ભારત સરકાર પોતાના નાગરિકોના જીવ બચાવવા માટે કેટલી સક્રિયતા દાખવે છે?

બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે. તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે લિંક પર ક્લિક કરી વોટ કરો.
https://www.bbc.com/gujarati/r....esources/idt-0370808

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Show more

 0 Comments sort   Sort By


Up next