watermark logo

اگلا

ટપાલીઓ ઊડી ટપાલ પહોંચાડી શકશે | BBC Click Gujarati

0 مناظر· 02/22/20
Aryel Narvasa
Aryel Narvasa
سبسکرائبرز
0

બીબીસી ક્લિકના ત્રીજા એપિસોડમાં અમે તમને બતાવીશું ટેક દુનિયાની તરોતાજા ખબરો.
એવી ટેકનૉલૉજી જેમાં કોઈ વ્યક્તિ ઊડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલ પહોંચાડી શકશે. 85 વર્ષ પહેલાં એક જર્મન સાહસિકે રૉકેટ દ્વારા ટપાલ પહોંચાડવાનો અખતરો કર્યો હતો. પરંતુ તેઓ આવું કરવામાં નિષ્ફળ રહ્યા. હવે તેમણે એવી ટેકનૉલૉજી અપનાવી છે જેનાથી આવું કરવું શક્ય છે. આ સિવાય બીબીસ ક્લિકમાં જુઓ ડ્રાઇવલલૅસ કાર્સનું ભવિષ્યથી લઈને તમારા શોપિંગના અનુભવે શાનદાર બનાવતી ઍપ વિશે.

દેશ-વિદેશના રસપ્રદ સમાચાર માટે ક્લિક કરો : https://www.bbc.com/gujarati
..............

બીબીસી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઓ અને મેળવો દુનિયાની અવનવી માહિતી
https://www.instagram.com/bbcnewsgujarati/
.........
પળેપળની અપડેટ અને સમાચાર માટે બીબીસી ગુજરાતીના ટ્વિટરને પણ ફોલો કરી શકો છો.
https://twitter.com/bbcnewsgujarati?l...

مزید دکھائیں

 0 تبصرے sort   ترتیب دیں


اگلا