watermark logo

Up next

વૃદ્ધાવસ્થાને યુવાનીમાં પરિવર્તિત કરતી ટૅકનૉલૉજીનો કમાલ BBC Click Episode 19

6 Views· 02/22/20
Aryel Narvasa
Aryel Narvasa
Subscribers
0

ટૅકનૉલૉજીની દુનિયામાં એવાં સંશોધન થઈ ચુક્યાં છે કે અશક્ય લાગતી વસ્તુ અત્યારે શક્ય થઈ શકે છે. આવી જ એક અશક્ય લાગતી વસ્તુને શક્ય બનાવવાનો પ્રયાસ થયો છે હોલિવૂડ ફિલ્મમાં જેમાં 76 વર્ષનાં રૉબર્ટ ડી નીરોને 28 વર્ષના દેખાડવામાં આવ્યા છે.

બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે. તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે લિંક પર ક્લિક કરી વોટ કરો.
https://www.bbc.com/gujarati/r....esources/idt-0370808

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Show more

 0 Comments sort   Sort By


Up next